વરસાદ / ગુજરાતમાં ફરી ધડબડાટી બોલાવશે મેઘરાજા, આ વિસ્તારોમાં ભારે વરસાદનું અલર્ટ

 Heavy rain alert in these areas

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં 31 જુલાઈ પછી 2 દિવસ ભારે વરસાદ રહેશે. જોકે દક્ષિણ ગુજરાતમાં વરસાદ સામાન્ય રહેશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ