અલર્ટ / વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

Heavy Rain Alert in next 48 hours in Gujarat

રાજ્યમાં આગામી 48 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના કેટલાક ભાગો પર હજુ વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી છે. જેને લઇને મધ્યગુજરાત અને દક્ષિમ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ