મુંબઇ / ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, રેલ વ્યવહાર અને હવાઇ માર્ગ ખોરવાયો

heavy rain alert in mumbai today indian railways canceled many trains

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, નાસિક અને પાલઘર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ માર્ગો પર પાણી ફરી વળ્યું છે. માર્ગો પર પાણી ભરાઈ જતાં મુંબઈ નગરી થંભી ગઈ છે. વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ