હવામાન / ગુજરાતમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિયઃ આજે આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી

Heavy rain alert in gujarat weather forecast saurashtra and south gujarat

હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 2 વરસાદી સિસ્સટમ સક્રિય જોવા મળી રહી છે. ત્યારે આજે કચ્છ, ગીર-સોમનાથ મોરબી, પોરબંદર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ