અલર્ટ / ગુજરાતમાં ફરી મેઘતાંડવની તૈયારીઃ જાણો કયારે અને કયાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા? હવામાન વિભાગે કરી આવી આગાહી

heavy rain alert in gujarat weather forecast saurashtra

ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયા વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 29 અને 30 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વેલમાર્ક લૉ પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ફરી વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ