હવામાન વિભાગ / ગુજરાતમાં આજથી આ વિસ્તારોમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી

Heavy rain alert in gujarat weather forecast

ગુજરાતમાં હાલ દક્ષિણ પશ્ચિમનો પવન ફૂંકાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતમાં આજથી 4 દિવસ સુધી વરસાદ પડશે. રાજ્યમાં 12મી જુલાઇ એટલે આજથી 15 જુલાઇ સુધી વરસાદી માહોલ રહેશે. આ સાથે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય પર મેઘમહેર યથાવત રહી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ