એલર્ટ / ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર

Heavy Rain Alert in Gujarat next 5 days rain in more district

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન પર વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થતા પૂર્વ-મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આગામી 3થી 5 સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ