ચોમાસું / ખેલૈયાઓની નવરાત્રિ બગડી; હજુ 3 દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની પૂર્ણ સંભાવના

heavy rain alert in gujarat, navratri 2019 garba

રાજ્યમાં આગામી ત્રણ દિવસ એટલે કે 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે નવરાત્રીમાં વરસાદની આગાહીને લઇને આયોજકોએ અટવાયાં છે. જો કે આગામી ત્રણ દિવસની આગાહીના પગલે નોરતામાં કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ