હવામાન વિભાગ / વરસાદી સિસ્ટમ ફંટાતા ગુજરાત પર મેઘાનું જોર ઘટયું પરંતુ આ તારીખ પછી ફરી ભારે વરસાદની વકી

heavy rain alert in gujarat after 29th august weather forecast

ગુજરાતમાં હાલ છેલ્લા ઘણા દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યની જનતા માટે સારા મળી રહ્યાં છે. હાલમાં વરસાદી સિસ્ટમ ગુજરાત પરથી ફંટાઇ ગઇ છે, જેના કારણે આગામી 29 ઓગસ્ટ સુધી વરસાદમાંથી રાહત મળશે.

બ્રેકિંગ ન્યૂઝ