મેઘમહેર / દેશનાં 6 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બારે મેઘ ખાંગાં, ભોપાલમાં 36 કલાક વરસ્યો

Heavy rain alert in 6 states of the country, twelve clouds in Madhya Pradesh and Rajasthan

મધ્યપ્રદેશમાં સતત વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે પણ ભારે વરસાદ પડશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ