ભારે વરસાદ / મેઘરાજ વડોદરાને ફરી જળબંબાકાર કરે તેવી ભીતિ, કચ્છ અને સાબરકાંઠા પણ ઘમરોળશે

Heavy Rain Alert Again in vadodara

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે હવામાનની વિશેષ માહિતી આપતી વિન્ડી અને સ્કાયમેટના વેબસાઇટના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી ત્રણ દિવસ અલગ-અલગ જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ