મેઘમહેર / મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

Heavy rain Ahmedabad many areas Gujarat

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ પડ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે મોડી રાત્રે અમદાવાદમાં તેજ પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરી ઉડી હતી. બાદમાં શહેરના કેટલાક વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. પૂર્વ વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ