વરસાદ / અમદાવાદમાં દિવસે રાત જેવો માહોલ, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ

heavy rain Ahmedabad eastern and western areas

આજે ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તાર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ