અમદાવાદ / વરસાદ બાદ ઠેર-ઠેર ભરાયાં પાણી, AMCના પ્રિમોન્સુન પ્લાનનો ધબડકો

Heavy rain in ahmedabad ahmedabad municipal corporation monsoon plan fail

અમદાવાદમા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદથી શહેર પાણી પાણી થયું. ત્યારે ફરી એકવાર કોર્પોરેશનનો પ્રિમોનસુન પ્લાન ફેઈલ ગયો છે. શહેરના પશ્ચિમ અને પૂર્વ એમ બન્ને વિસ્તારમાં પાણી ભરાતા AMC કંટ્રોલ રૂમને કોલ મળ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ