દુર્ઘટના / અમદાવાદના બોપલમાં દીવાલ ધરાશાયી થતાં 4 લોકોના મોત

Heavy rain Ahemdabad 4 killed in Bopal

રાજ્યભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં લગભગ રાજ્યના તમામ જીલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં ગઇકાલે ઝરમર ઝરમર વરસ્યા બાદ મોડી રાત્રે મેઘરાજાએ જમાવટ કરી છે. ભારે વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે બોપલમાં દીવાલ ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા છે. તો GCS હોસ્પિટલની દીવાલ ધરાશાયી થતાં અનેક વાહનો દટાયા છે. શહેરના મોટાભાગના અંડરબ્રીજ બંધ કરવામાં આવ્યા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ