ચોમાસુ / મોડી રાત્રે અમદાવાદમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદ 

Heavy rain in Ahemdabad

અમદાવાદમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે અમદાવાદમાં ચોમાસાનો પ્રથમ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં મોડી રાતથી જ ભારે પવનના સુસવાટા વચ્ચે મૂશળધાર વરસાદ વરસ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ