ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દુર્ઘટના / ભારે વરસાદના પગલે નડિયાદમાં એપાર્ટમેન્ટનો બ્લોક ધરાશાયી, 4 લોકોનાં મોત

Heavy rain 4 killed in Nadiad

રાજ્યભરમાં છેલ્લા 24 કલાકથી અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. મોડીરાત્રે નડિયાદના પ્રગતિનગરમાં અપાર્ટમેન્ટનો બ્લોક ધરાશાયી થવાથી 4ના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો દટાયાની આશંકા સેવાઇ રહી છે. તો રાજ્યમાં આગામી 36 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ