બબાલ / કિશન ભરવાડની જેમ હર્ષની હત્યા મામલે કર્ણાટકમાં ભારેલો અગ્નિ, આગચંપી અને તોડફોડ; ત્રણની ધરપકડ

heavy protest in karnataka shivmoga over bajrang dal worker murder tear gas used by police

હિન્દુવાદી સંગઠન બજરંગ દળના એક કાર્યકર્તાની હત્યા બાદ કર્ણાટકના શિવમોગા શહેરમાં ભારે તણાવ છે. ઉપદ્રવીઓએ શહેરની અંદર કેટલાય વાહનોને આગ લગાવી દીધી હતી, તો કેટલીય જગ્યાએ તોડફોડ અને પથ્થરમારો પણ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ