હવામાન / ગુજરાતમાં આગામી 3 દિવસ 'ભારે': અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી, જુઓ શું કહ્યું હવામાન વિભાગે

'Heavy' next 3 days in Gujarat: Scorching heat forecast, see what Met department said

સમગ્ર રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો ઉંચકાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ 24 કલાક બાદ ગરમી વધે તેવી સંભાવના છે. માર્ચ મહિનામાં ગરમી વધશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ