વરસાદ / જૂનાગઢમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતાના પાકને ભારે નુકસાન, વહેલી સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ

જૂનાગઢમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતાના પાકને ભારે નુકસાન થયું હતું. કેશોદના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડતા મગફળી, કપાસ, તલ, જૂવાર સહિતના પાકને નુકસાન થયું હતું। પાકને નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો બીજી બાજુ વહેલી સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ