તાપમાન / મહેસાણા જિલ્લામાં ગરમીનો પારો સાતમાં આસમાને, રોડ-રસ્તા ખાલીખમ

Heavy heatwave in Mehsana district gujarat

સમગ્ર દેશની સાથે ગુજરાતભરમાં કાળઝાળ ગરમીનો કારો કેર વર્તાઈ રહ્યો છે. લોકો બળબળતા બપોરની ગરમીમાં રાહત મેળવવા મોટા પ્રમાણમાં વોટરપાર્કનો સહારો લઇ રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા મહેસાણા નજીક આવેલા વોટરપાર્કમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી દુર–દુરથી આવી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ