ચેતવણી / ઘરની બહાર પગ મૂકવો અઘરો થઈ જશે, ગરમીનો પારો 40 એ પહોંચશે, અહીં તો ભરઉનાળે વરસાદની આગાહી

heatwave in india weather forecast predicts rain in mid summer

ભારતીય હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગામી એક બે દિવસમાં દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચશે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ