આગાહી / કોરોના સંકટ વચ્ચે હિટવેવની આગાહી, આ 10 જિલ્લાઓમાં વધશે પ્રકોપ

ગુજરાતમાં કોરોનાના સંકટ વચ્ચે એક તરફ રાજ્યની પ્રજા માટે રાહતના સમાચાર તો બીજી તરફ મુશ્કેલી ભર્યા સમાચાર આવ્યાં છે. રાજ્યની પ્રજા માટે જુન મહિનામાં જે વાવાઝોડું ટકરાવાનું હતું તે હવે ઓમાન તરફ ફંટાઇ તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે રાજ્યમાં આગામી સમયે કેટલાંક જિલ્લાઓમાં હિટવેવની શક્યતા યથાવત જોવા મળી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ