VIDEO / મને કામ શિખવાડવાની જરૂર નથી, દમ હોય તો નોકરીમાંથી હટાવી જો: અધિકારીએ પૂર્વ ધારાસભ્યનો ઉધડો લીધો

heated argument between former mla and sdm viral video

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાંથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પૂર્વ ધારાસભ્યને એસડીએમ અધિકારીને શિખામણ આપવી ભારે પડી ગઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ