અલર્ટ / રાજ્યમાં આગામી 48 કલાક માટે ગરમીને લઇને હવામાન વિભાગે કરી આવી આગાહી

રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી આકરી ગરમી પડવાની શરૂઆત થઇ જશે. અમદાવાદમાં ગરમીની શરૂઆત 41 ડિગ્રીથી થશે. અને આજથી રાજ્યમાં હિટવેવની પણ સંભાવના છે. આગામી 48 કલાક ગરમ પવન ફૂંકાશે. ગીરસોમનાથ, પોરબંદર, ભાવનગરમાં હિટવેવની સૌથી વધુ અસર જોવા મળશે. શહેરોનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ