ઉનાળો / રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: હજુ ગરમી વધવાની શક્યતા 

The heat wave in the state: the probability of the heat rise

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જ્યારે લોકોને હજુ પણ વધારે ગરમીમાં શેકાવુ પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગરમી વધે તેવી શક્યતા છે. ગરમીનો પારો હજુ વધે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ