બાપ રે! / કોરોના કે અન્ય બીમારી નહીં ગરમીના લીધે 15 હજારના મોત! ધરતી પર 'મહાઆફત'ના આંકડા જોઈ ધ્રુજી જશો

heat wave in europe 2022 at least 15000 killed by hot weather in europe

WHO દ્વારા ગરમીને લઈને જારી કરવામાં આવેલા આંકડા ખૂબ જ આશ્ચર્યજનક છે. 2022માં યુરોપમાં ગરમ ​​હવામાનને કારણે ઓછામાં ઓછા 15,000 લોકોના મોત થયા છે

બ્રેકિંગ ન્યૂઝ