આગાહી / આજે ગુજરાતનાં મતદારો માટે આવ્યા રાહતનાં સમાચાર

Heat wave forecasts for Gujarat election voters

રાજ્યનાં મતદારો માટે રાહતનાં સમાચાર મળી રહ્યાં છે. હવામાન વિભાગે હિટવેવની આગાહી હટાવી દીધી છે. ગુજરાત પર પવનની દિશા બદલાઈ જેને લઈને આજે ગરમીથી રાહત મળી શકે છે. આજે 41થી 42 ડિગ્રી તાપમાન રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ