ઉનાળો / રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ : આગામી 5 દિવસ હીટવેવની શક્યતા

Heat in the state

રાજ્યમાં ગરમી પોતાનો પ્રકોપ વર્તાવી રહી છે. ત્યારે લોકોને આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળે તેવા કોઇ સંકેત નથી. આગામી બે દિવસ બાદ રાજ્યમાં ફરી હીટવેવની આગાહી કરાઇ છે. આગામી 5 દિવસ હીટવેવની શક્યતા છે. 

બ્રેકિંગ ન્યૂઝ