હવામાન / રાજ્યમાં ગરમીથી લોકોને આંશિક રાહત, ચોમાસુ બેસવાના એંધાણ

Heat relief in the state, rain will arrive

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે. ત્યારે હવે રાજ્યના નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળી છે. આગામી 2 દિવસ સુધી લોકોને ગરમીથી આંશિક રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદ પહેલાના ભેજના કારણે અમદાવાદમાં ગરમીના પ્રમાણમાં વધારો થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ