બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / Heartwarming VIDEO When DSP left the elderly woman walking on foot from her car she started giving money

વાયરલ / દિલ ખુશ કરી દે તેવો VIDEO: કરાના વરસાદ વચ્ચે પોલીસ મૂકવા આવી તો વૃદ્ધાએ એવું તો શું કર્યું કે વાયરલ થઈ ગયો વીડિયો

Arohi

Last Updated: 09:21 AM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્વાલિયરના પોલીસ ઓફિસર સંતોષ પટેલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હોળીના દિવસે ચાલીને જઈ રહેલા વૃદ્ધ દંપત્તિઓને તેમણે લિફ્ટ આપી. ત્યાર બાદ મહિલાએ જે કર્યું તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • ગ્વાલિયર DSP સંતોષ પટેલનો વીડિયો વાયરલ 
  • સંતોષ પટેલે હોળી પર વૃદ્ધ દંપતિને આપી લિફ્ટ 
  • મહિલા બદલામાં DSPને આપવા લાગી ભાડુ 

DSP સંતોષ પટેલનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને હોળી પર તે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે પેટ્રોલિંગ વખતે તેમણે ચાલીને જતા વૃદ્ધ દંપતિને જોયા. હોળી હોવાના કારણે તેમને વાહન ન હતા મળી રહ્યા. DSPએ બન્નેને પોતાની ગાડીમાં લિફ્ટ આપી.   

DSPએ બન્નેને લિફ્ટ આપી ત્યાર બાદ મહિલાનું રિએક્શન વાયરલ થઈ રહ્યું છે. હકીકતે મહિલા કારમાંથી ઉતરતા પહેલા DSPને ભાડુ આપવા લાગી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

વૃદ્ધ મહિલાએ આપુ ભાડુ 
DSPએ ફેસબુક પર વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં વૃદ્ધ મહિલા પોતાની જગ્યા પર પહોંચ્યા બાદ તેને ભાડુ આપી રહી છે. તે વારંવાર કહે છે કે DSP ભાડુ લઈ લે. તેના પર DSP પુછે છે કે તમે કેટલા પૈસા આપી રહ્યા છો....જુઓ... તેના પર મહિલા કહે છે કે 20 રૂપિયા બીજુ શું... બન્નેના 10-10 રૂપિયા. 

તેના પર DSP કહે છે કે આજ મહિલા દિવસ છે અને તમે ચાલીને જઈ રહ્યા છો. આમ થોડુ હોય. આટલું સસ્તુ ભાડુ ન હોય. ત્યાર બાદ DSP સંતોષ પટેલ મહિલાને ખાવા માટે મિઠાઈ આપે છે. તે મહિલાને કહે છે કે તમે મિઠાઈ ખાઈ લો. આજે હોળી છે. તેના બાદ વૃદ્ધ દંપત્તિને મિઠાઈ આપે છે. બન્ને ખુશીથી DSPની ગાડીથી ઉતરે છે અને પોતાના ઘરે જવા રવાના થાય છે. 

DSPએ વીડિયો શેર કરી આપ્યો સંદેશ 
આ વીડિયોને પોસ્ટ કરતા DSPએ એક સંદેશ કર્યો છે કે નાની નાની ખુશીઓ માટે મોટુ કામ કરવાની જરૂર નથી. આપણે નારીઓનું સન્માન કરવું જોઈએ. દિકરીઓને ભણાવવી જઈએ અને તેમને આગળ તક આપવી જોઈએ. 

DSPનો દિલને સ્પર્શી જાય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેની સાથે જ લોકો તેમના વખાણ પણ કરી રહ્યા છે. DSP સંતોષ પટેલ સતત આવા વીડિયો બનાવીને સમાજના લોકોને જાગૃત કરતા રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ