અનોખી વિદાય / મહાવતની અંતિમ વિદાયમાં હાથીએ એવી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી કે આસપાસના લોકો આંસુ ન રોકી શક્યા, જુઓ VIDEO

heartwarming video of elephant bidding farewell to mahout who died of cancer

સોશ્યલ મીડિયા પર હાથી અને તેના મહાવતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેન્સરના કારણે માસ્ટરના મોત પર હાથીએ સૂંઢથી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી કે લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા.

બ્રેકિંગ ન્યૂઝ