બોલિવૂડ / મંદિરા બેદીએ પતિની અર્થીને આપી કાંધ, વીડિયો અને સ્મશાન બહારની તસવીરો જોઈ હૈયુ હચમચી જશે

heartbreaking photos of raj kaushal last rites mandira bedi breaks down

બોલિવૂડ એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું બુધવારે સવારે હાર્ટએટેકના કારણે નિધન થયું હતું. રાજે અભિનેતા તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી. 49 વર્ષના રાજ એક ફિલ્મમેકર હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ