ભાવૂક / VIDEO : દિવાળી પર આ લોકો પાસેથી જરૂર સામાન ખરીદજો, નાના બાળકની મહેનત જોઇને આંખોમાં આવી જશે આંસુ

heart touching message from IPS to people

દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે બજારોમાં અત્યારથી અવનવા કોડિયા અને સાજ સજાવટનો સામાન આવી ગયો છે. તેવામાં સોશ્યલ મીડિયામાં એક નાનકડા બાળકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ