અમદાવાદ / ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોરને લઇને આજે સુનાવણી, તંત્રએ કોર્ટમાં રજૂ કરવો પડશે આ જવાબ

Hearing today regarding stray cattle in Gujarat High Court

આજે ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોરને લઇને સુનાવણી હાથ ધરાશે. જેમાં તંત્ર દ્વારા રખડતા પશુને લઇને કરવામાં આવેલી કાર્યવાહીનો જવાબ રજૂ કરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ