સુનાવણી / ખેડૂત આંદોલન મુદ્દે 16 ડિસેમ્બરે સુપ્રીમકોર્ટમાં સુનાવણી, 3 જજની બેંચ કરશે 3 અરજીઓ પર સુનાવણી

hearing on petitions filed in supreme court on farmers agitation will be heard on december 16

19 દિવસથી સતત ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે સુપ્રીમકોર્ટમાં સુનાવણી 16 ડિસેમ્બરે થશે. CJI બોબડેની અધ્યક્ષતાવાળી 3 જજની બેંચ 3 અલગ અલગ અરજીઓ પર સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે ભારતીય કિસાન યુનિયને બિલ રદ્દ કરવાની અરજીઓ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ