કૌભાંડ / નીરવ મોદીની જામીન અરજી પર આજે લંડન કોર્ટમાં સુનાવણી

Hearing of Nirav Modi bail plea concludes at UK high court

હિરાના વેપારી નીરવ મોદીની ચોથી જામીન અરજી પર સુનાવણી પુરી થઇ ગઇ છે. આ સુનાવણી લંડન હાઇકોર્ટમાં ચાલી રહી હતી. જેને લઇને લંડન કોર્ટ આજે સુનાવણી હાથ ધરાશે. પંજાબ નેશનલ બેંકના કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર નીરવ મોદી  હાલમાં લંડનની જેલમાં બંધ છે. નીરવ મોદીએ ચોથી વખત જામીનની અરજી દાખલ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ