સુનાવણી / સુપ્રીમ કોર્ટમાં આજે અયોધ્યા કેસની 18 પુનર્વિચાર અરજી અને આર્ટિકલ 370ને લઈને સુનાવણી

Hearing In The Supreme Court On 18 Reconsideration Petitions for Ayodhya Case and The Removal Of Article 370

સુપ્રીમ કોર્ટમાં આજે 5 જજની બેઠક અયોધ્યા કેસને લઈને 18 પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી કરશે. આ સુનાવણીની ખંડપીઠમાં ચીફ જસ્ટિસ એસએ બોબડેની સાથે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને સંજીવ ખન્ના હાજર રહેશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં આજે આર્ટિકલ 370ને હટાવવાને લઈને કરવામાં આવેલી અરજીઓ પર પણ સુનાવણી કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ