પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

BIG BREAKING / મોરબી દુર્ઘટના બાદ ગુજરાત સરકારને હાઈકોર્ટનો મોટો આદેશ, કહ્યું રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરી યોગ્ય રિપોર્ટ રજૂ કરો

Hearing in the High Court regarding the Morbi tragedy

મોરબી બ્રિજ દુર્ઘટના કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે ગુજરાતમાં તમામ બ્રિજનો સર્વે કરવાનો અને તેમની સ્થિતિ વિશેનો રિપોર્ટ 10 દિવસમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ