સુનાવણી / રખડતા ઢોર મામલે 100 નંબર પર ફરિયાદ કરી શકાશે, CCTVનું નેટવર્ક વધારાશે, ગુજરાત હાઈકોર્ટમાં સરકારનો જવાબ 

Hearing in the Gujarat High Court on the issue of stray cattle

રખડતાં ઢોર મામલે થતી મંદ કાર્યવાહીને પગલે હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ, યોગ્ય કામગીરી ન થઇ તો કલેક્ટર જવાબદાર ઠેરવાશે તેવું તારણ આપ્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ