શોધ / ‘સ્વયંવર’ના એક વર્ષ બાદ પણ ગીતા સાવ એકલી

hearing impaired Geeta Pakistan Sushma Swaraj

પાકિસ્તાનથી આવ્યાને સાડા ત્રણ વર્ષ થયા છતાં સરકાર હજુ સુધી ગીતાના માતા-પિતાને શોધી શકી નથી મૂક-બધીર ગીતાને પાકિસ્તાનથી ભારત આવ્યાને સાડા ત્રણ વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ સરકાર હજુ સુધી તેના માતા-પિતાને શોધી શકી નથી. તત્કાલિન વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે ગીતાને સ્વદેશ બોલાવીને મધ્યપ્રદેશના ઈન્દોરની સ્કિમ નંબર-71 સ્થિત મૂક-બધિર સંગઠનમાં આશ્રય આપ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ