બેસ્ટ ફૂડ / રાતે મોડાં સુધી વાંચતા બાળકોને ખવડાવો આ હેલ્ધી વસ્તુઓ, સ્ટ્રેસ ઘટશે અને મગજ થશે તેજ

Healthy Late Night Snacks to Help you to boost memory power

હવે થોડાં સમયમાં બાળકોની એક્ઝામ્સ શરૂ થવાની છે. એવામાં ઘણાં બાળકોને રાતે મોડાં સુધી વાંચવાની ટેવ હોય છે અને જો બાળકો મોડાં સુધી જાગે તો ભૂખ પણ લાગે અને આ સમયે બાળકો બહારના પડીકાં, ચિપ્સ, કોલ્ડ્રિંક્સ વગેરે સ્વાસ્થ્યને નુકસાનકારક વસ્તુઓનું સેવન કરી લેતાં હોય છે. તેનાથી સ્વાસ્થ્ય પર તો ખરાબ અસર થાય જ છે, સાથે જ મગજને પણ નુકસાન થાય છે. સારું અને હેલ્ધી ખોરાક ખાવાથી બ્રેન પણ હેલ્ધી રહે છે, સ્ટ્રેસ ઓછો થાય છે અને મગજ તેજ પણ થાય છે. તો આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવાના છીએ, જે તમે તમારા બાળકોને ખવડાવી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ