હેલ્થ / મહિલાઓને બ્રેસ્ટ કેન્સરના જોખમથી બચાવે છે આ 6 ફૂડ્સ, ડાયટમાં અવશ્ય ખાઓ

Healthy Foods In Diet To Prevent From Breast Cancer Disease

બ્રેસ્ટ કેન્સર એ મહિલાઓમાં જોવા મળતા કેન્સરનો સૌથી જાણીતો પ્રકાર છે અને મહિલાઓમાં કેન્સરને કારણે મૃત્યુની બાબતે તે બીજા ક્રમનું સૌથી મોટું કારણ છે. મહિલાના જીવનકાળમાં 9ની સામે 1 કિસ્સામાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ રહેલું છે. જો પરિવારમાં ભૂતકાળમાં કોઈને સ્તન કેન્સર થયું હોય તો સ્તન કેન્સર થવાની સંભાવના વધી જાય છે. જોકે, કેટલીક સાવધાનીઓ અને હેલ્ધી ફૂડને ડાયટમાં સામેલ કરીને આ રોગથી બચી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ