રેસિપી / ફક્ત 10 મિનિટમાં બનાવી લો આ હેલ્ધી રોટી, ડાયટ ફોલો કરનારા માટે છે બેસ્ટ ઓપ્શન

healthy breakfast cucumber roti recipe

શિયાળામાં હેલ્ધી બ્રેકફાસ્ટ બેસ્ટ માનવામાં આવે છે. વેટ લોસ ડાયટ પસંદ કરો છો તો તમે કાકડીની રોટલી ટ્રાય કરી શકો છો. તેનાથી પેટ ભરાશે અને વજન પણ કંટ્રોલમાં રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ