હેલ્થ ટીપ્સ / શિયાળામાં મોજા પહેરીને ઊંઘી જવાની છે ટેવ, થઈ જજો સાવધાન નહીંતર સ્વાસ્થ્ય માટે હાનિકારક થશે સાબિત

health wearing socks while sleeping is dangerous to your health know its 5 side effects

શિયાળાની સિઝનમાં અમુક લોકોને રાત્રે મોજા પહેરીને ઊંઘવાની આદત હોય છે. પરંતુ તમારી આ આદત તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે. જો તમે પણ આ આદતના શિકાર છો તો તેના નુકસાન અંગે એક વખત અવશ્ય જાણી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ