ઘરગથ્થુ ઉપચાર / વારંવાર આવે છે છીંક ? આ ઘરેલુ ઉપાયથી ઝાટકે દૂર થશે સમસ્યા, કોઈ આડઅસર પણ નહીં

health troubled by frequent sneezing then consider these home remedies

છીંક આવવી એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ જ્યારે છીંક વારંવાર આવે તો ઘણી પરેશાનીઓનુ કારણ બની શકે છે. વધારે છીંક આવવાથી માથા અને ગળામાં દુ:ખાવો, ચિડીયાપણુ, નાક પાસે ફોલ્લીઓ વગેરે થઇ શકે છે. તમે અમુક ઘરેલુ ઉપાયોને ટ્રાય કરીને જોવો. આ છીંકને રોકવામાં મદદગાર સાબિત થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ