હેલ્થ ટીપ્સ / ઋતુ બદલાય તેની અસર શરીર પર ન થાય તે માટે આટલું ધ્યાન રાખો

health tips when season changes

વસંતઋતુ એટલે કે મધ્ય ફેબ્રુઆરીથી લઇને મધ્ય એપ્રિલ સુધીનો સમય સુર્ય ઉત્તરાયણ હોય છે. સુર્ય ઉત્તર દિશામાં જાય એટલે હવામાનમાં ગરમી વધે છે. તેની અસર આપણા શરીર પર પણ પડે છે. મનુષ્યનું સ્વાભાવિક બળ મધ્યમ અને અગ્નિ મંદ થઇ જાય છે. અગ્નિ મંદ થવાથી પાચનક્રિયા બગડવા લાગે છે અને પેટ સંબંધિત પરેશાનીઓ વધે છે. શરીરની ઉર્જા ઘટવા લાગે છે અને બિમારીઓ તેમજ સંક્રમણની શક્યતાઓ વધી જાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ