બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શરીરમાં જમા યુરિક એસિડ પેશાબ વાટે નીકળી જશે! ખાલી પેટ પાણીમાં ભેળવીને પીવો 2 વસ્તુ
5 ફોટો ગેલેરી
Last Updated: 07:26 PM, 17 April 2025
1/5
આ ભાગદોડ ભરી લાઈફમાં સ્વાસ્થ્યનું ધ્યાન રહેતું નથી. લોકોને એક તો ખાવા બાબતે કંટ્રોલ નથી અને બીજી બાજુ કસરત કે શરીરને ફાયદો થાય તેવા કોઈ કાર્ય માટે સમય નથી. જેના પગલે સ્વાસ્થ્યની સમસ્યાઓ વધતી જાય છે. આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં એક છે યુરિક એસિડની સમસ્યા. જો યુરિક એસિડ વધી જાય તો શરીરમાં સાંધાનો દુખાવો, સોજો અને સંધિવા જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખોટી ખાવાની આદતોને કારણે શરીરમાં યુરિક એસિડ વધે છે. સવારે ઉઠતાની સાથે જ આ બે પીણાં પીવાથી પેશાબ દ્વારા તમારા યુરિક એસિડનું પ્રમાણ ઓછું થઈ શકે છે.
2/5
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ