બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / એસિડિટીથી છાતીમાં બળતરાની સમસ્યામાં મળશે રાહત, અજમાવો આ સરળ ઉપાયો

photo-story

5 ફોટો ગેલેરી

આરોગ્ય / એસિડિટીથી છાતીમાં બળતરાની સમસ્યામાં મળશે રાહત, અજમાવો આ સરળ ઉપાયો

Last Updated: 11:51 PM, 11 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Heartburn Home Remedies: તળેલી અથવા મસાલેદાર વસ્તુ ખાવાથી એસિડિટી થાય છે. એસિડિટીના કારણે પેટમાં એસિડિક ગેસ બને છે જે શ્વસન માર્ગ સુધી પહોંચવા લાગે છે. આવી સ્થિતિમાં છાતીમાં બળતરાની સમસ્યા થાય છે.

1/5

photoStories-logo

1. વારંવાર છાતીમાં બળતરા

તમે પણ આ સમસ્યાથી પરેશાન છો અથવા એસિડિટીને કારણે વારંવાર છાતીમાં બળતરા થવા લાગે છે, તો અહીં જાણો કેવી રીતે તમને આ સમસ્યામાંથી રાહત મળશે. કેટલીક ઘરગથ્થુ વસ્તુઓ એસિડિટીથી છુટકારો અપાવવામાં કારગર સાબિત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દહીં ખાઓ

એસિડિટીની સમસ્યા હોય તો દહીંનું સેવન કરી શકાય છે. દહીં પ્રોબાયોટીક્સનો સારો સ્ત્રોત છે. પ્રોબાયોટીક્સ ખાસ કરીને સ્વસ્થ પાચન જાળવવામાં અસરકારક છે. દહીં ખાવાથી એસિડિટી અને તેના કારણે થતા છાતીમાં બળતરાથી રાહત મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કેળા

પોટેશિયમથી ભરપૂર કેળા હાર્ટબર્નની સમસ્યાને પણ દૂર કરે છે. કેળામાં ફાઈબર પણ હોય છે જે પેટનું સ્વાસ્થ્ય સારું રાખે છે અને પાચનક્રિયા સ્વસ્થ રહે છે. આવી સ્થિતિમાં જો છાતીમાં બળતરા થતી હોય તો કેળાનું સેવન કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. એપલ સાઇડર

હાર્ટબર્ન ઘટાડવા માટે તમે એપલ સાઇડર વિનેગરને પાણીમાં મિક્સ કરીને પી શકો છો. એક ગ્લાસ પાણીમાં લગભગ 2 ચમચી એપલ સાઇડર વિનેગર ઉમેરો અને પાણીને સારી રીતે હલાવીને પી લો. જેનાથી છાતીમાં બળતરાથી રાહત મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. દૂધ પીવો

ઠંડુ દૂધ પીવાથી એસિડિટીથી રાહત મળે છે. આના કારણે પેટમાં ઠંડક લાગે છે અને એસિડિટી ઓછી થવા લાગે છે. હાર્ટબર્નની સમસ્યા સિવાય પેટમાં થતી બળતરાને દૂર કરવા માટે દૂધ પણ પી શકાય છે. ( નોધઃ આ સામગ્રી સલાહ સહિત ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. )

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Acidity home remedies Heartburn Home Remedies lifestyle health

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ