બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / એક મહિના સુધી કરો પાંચ વસ્તુનું સેવન, કંટ્રોલમાં આવી જશે ટાઈપ-1 અને 2 ડાયાબિટીસ

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / એક મહિના સુધી કરો પાંચ વસ્તુનું સેવન, કંટ્રોલમાં આવી જશે ટાઈપ-1 અને 2 ડાયાબિટીસ

Last Updated: 10:33 PM, 15 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્તમાન સમયમાં મોટાભાગના દરેક ઘરે કોઈ એક વ્યક્તિને તો ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા હોય છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે કે જેને કંટ્રોલ કરવી ખૂબ જરૂરી છે. જો કંટ્રોલ કરવામાં ન આવે તો સુગરનું સ્તર વધારે છે જેના કારણે હ્રદય, ફેફસા અને કિડનીની ગંભીર બીમારી થવાની શક્યતા વધી જાય છે. ટાઈપ-1 ડાયાબિટીસ ઇન્સ્યુલિન પર આધાર રાખે છે, જે જન્મજાત હોય છે. જ્યારે ટાઇપ-2 ડાયાબિટીસ ડાયટ અને જીવનશૈલીના બદલાવથી થતી હોય છે. જેનાથી બચવા માટે હેલ્ધી ડાયટ જરૂરી છે. તો ચાલો નિષ્ણાંતો પાસેથી જાણીએ કે બ્લડ સુગરને નોર્મલ કઇ રીતે રાખી શકાય

1/5

photoStories-logo

1. રાગીનો ખોરાકમાં સમાવેશ

રાગી એક પચવામાં ભારે અને ગ્લુટેન ફ્રી ખોરાક છે જે સુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. રાગી કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર અને આર્યન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પોષક તત્વો શરીરને એનર્જી આપવાની સાથે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શારીરિક કસરત

જો તમારે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો હોય કે આ બીમારીથી ભવિષ્યમાં બચવું હોય તો શરીરને એક્ટિવ રાખવું જરૂરી છે. દરરોજ અડધો કલાક ચાલવાથી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. બ્લડ સુગરને નોર્મલ રાખવા યોગ કરી શકાય છે. જ્યારે અમુક યોગ ડાયાબિટીસને ઘટાડી પણ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. આ ખોરાકનો ઉપયોગ ટાળવો

ડાયાબિટીસના દર્દી માટે સ્ટાર્ચયુક્ત ખોરાક નુકસાનકારક હોય છે. ડાયટમાં સેચ્યુરેટેડ, ચરબી અને ખાંડ વાળા ખોરાકથી બ્લડ પ્રેશર વધે છે. જેથી આવા ખોરાકનો ઉપયોગ ટાળવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. લીલા શાકભાજીનું સેવન

જો તમે ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા હોય તો તમારે ડાયટમાં લીલા શાકભાજીનું સેવન કરી શકો છો. લીલા પત્તાદાર શકબાજીમાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન ભરપૂર જોવા મળે છે જે અશક્તિ અને થાકને દૂર કરે છે. આ પોષક તત્વો શરીરને એનર્જી આપવાની સાથે લોહીમાં સુગરનું પ્રમાણ ઘટાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. રાજમા અને બીન્સનો ડાયટમાં સમાવેશ

શરીરમાં સુગરને કંટ્રોલમાં રાખવા રાજમાનું સેવન કરી શકો છો. રાજમા મેગ્નેશિયમ, આર્યન, પ્રોટીન અને પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. ડાયાબિટીસના દર્દી બીન્સનું સેવન કરવાથી પોસ્ટ મિલ સુગર નોર્મલ રાખે છે. બીન્સને ખોરાકમાં લેવાથી પોસ્ટ મિલ સુગરને નોર્મલ રાખવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Diabetes Healthy Diet Health Tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ